સભ્યપદ માટેનું અરજી ફોર્મ

માનદ્ મંત્રીશ્રી,

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી,

રાજકોટ.

તારીખ :

હું/અમો આથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સભ્ય થવા અરજી કરું છું/કરીએ છીએ. મારી/અમારી/ઓફિસ/દુકાન/ફેક્ટરી/એસોસીએશન રાજકોટમાં હોવાથી મને/અમોને સભ્ય તરીકે નોંધશો. ચેમ્બરનું બંધારણ જે અત્યારે અમલમાં છે અથવા જે ભવિષ્યમાં વખતોવખત અમલમાં હોય તેને અનુસરવા અને તે મુજબ વર્તન કરવા હું/અમો બંધાઉં છું/બંધાઈએ છીએ.


નોંધ :

  • માલિક (પ્રોપ્રાઈટર)ના કિસ્સામાં માલિક પોતે ઉપરાંત માલિકનાં નજીકનાં કાયદાકીય બ્લડ રીલેશન ધરાવતી એક વ્યક્તિ કે જે માલિકના ધંધામાં સીધી રીતે સંકળાયેલ હોય તેમજ વ્યક્તિ તરીકે સભ્ય બનવા લાયક હોય તેવી વ્યક્તિને બીજા અધિકૃત પ્રતિનિધિ તરીકે નોંધાવી શકશે. જે અંગે માલિકે અલગ પત્રથી એકરાર નામું આપવું પડશે. ઉપરાંત ભાગીદારી પેઢીમાં કોઈપણ બે ભાગીદાર અને પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં, પબ્લિક લીમીટેડ કંપનીમાં, એસોસીએશનનાં વધુમાં વધુ બે પ્રતિનિધિના (અધિકૃત) નામ આપી શકાશે.
  • ચેમ્બર તરફથી દરેક સભ્યને ઓળખકાર્ડ આપવામાં આવે છે. આ ઓળખકાર્ડ માટે નોંધાયેલ અધિકૃત પ્રતિનિધિના ૨x૨ સે.મી. (પોસ્ટ સ્ટેમ્પ સાઈઝ)ના કલર ફોટોગ્રાફ અરજી ફોર્મ સાથે જ આપવાના રહેશે. ફોટા સાઈઝમાં કે અન્ય વિગતમાં કારોબારી સમિતિ ફેરફાર કરી શકશે.
ઉપરોક્તમાંથી ગમે તે ત્રણ પ્રુફની નકલ આપવી જરૂરી છે. (ભાગીદારી પેઢીમાં ભાગીદારી પેઢીમાં ભાગીદારી કરાર અચુક આપવો) હું / અમે આ સાથે દાખલ ફી રૂ. તથા લવાજમના રૂ. મળી કુલ રૂ. નો ચેક / રોકડા મોકલું છું / મોકલીએ છીએ (ચેકની વિગત )

ફક્ત ઓફિસ ઉપયોગ માટે

દાખલ ફી રૂ. તથા લવાજમના રૂ. મળી કુલ રૂ. ચેક/રોકડા મળ્યા છે. પહોંચ નં. તારીખ કારોબારી સમિતિની તાના રોજ મળેલી મિટીંગમાં સભ્યપદની અરજી મંજુર /ના મંજુર કરવામાં આવી / પેન્ડીંગ રાખવામાં આવી.

પ્રમુખ / માનદ્ મંત્રી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી

દાખલ ફી તથા લવાજમની વિગત

હેડ દાખલ ફી વાર્ષિક લવાજમ જી.એસ.ટી.
૧000-00 + ૧000-00 + ૩૬0 = ૨૩૬0
૨000-00 + ૨000-00 + ૭૨0 = ૪૭૨0