Membership Renewal Certificate of Origin

Press Conference

રાજકોટ એરપોર્ટ સલાહકાર સમિતની યોજાયેલ મિટિંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ ઉપસ્થિત રહી એરલાઈન્સને લગતા પ્રશ્નોની રજુઆત કરેલ…

રાજકોટ એરપોર્ટ સલાહકાર સમિતિના કરાયેલા ગઠનમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની નિમણુંક કરવામાં આવેલ હતી. જેની પ્રથમ બેઠક તાજેતરમાં માનનીય સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા તથા નવનિયુક્ત એરપોર્ટ ડાયરેક્ટરશ્રી દિગંત બોરાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતી. જેમાં રાજકોટ ચેમ્બરના…

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા-રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટશ્રી પંકજકુમાર રોયની મુલાકાત લઈ હાઈ-વે તથા ઓવરબ્રીજને લગતા પ્રશ્નોની રજુઆત કરેલ….

શહેરની મધ્યમાં આવેલા ગોંડલ રોડ ચોકડીથી શાપર-વેરાવળ તરફ જતો નેશનલ હાઈવે દિવસ-રાત સતત ધમધમતો હાઈવે છે. આ હાઈવે ઉપર અવરજવર કરતાં ઉદ્યોગકારો તથા લોકોને ગોંડલ રોડ ચોકડી, ક્રિષ્ના પાર્ક પાસે ઓવરબ્રીજની કામગીરી દરમ્યાન તથા બિસ્માર હાલતમાં થઈ…

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નવા નિયુક્ત થયેલ એરપોર્ટ ડાયરેક્ટરશ્રી દિગંત બોરાની શુભેચ્છા મુલાકાત લઈ રાજકોટના એરલાઈન્સને લગતા પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવેલ…

રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો તથા લોકો રોજબરોજ રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્હી હવાઈસેવા મારફતે મુસાફરી કરતા હોય છે. ત્યારે તેઓને વધુ સારી હવાઈ સેવા મળી રહે તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા તથા…

Start typing and press Enter to search

Shopping Cart

No products in the cart.