રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્ઘારા CGST અમદાવાદ ખાતે ગ્રીવન્સ રીડ્રેશલ કમિટિની મળેલ મિટીંગમાં ઉપસ્થિત રહી GST સલંગ્ન વિવિધ પ્રશ્નો તથા સુચનો રજુ કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વર્ષ ર૦રર-ર૩ ની વાર્ષિક સામાન્ય સભા ઓનલાઈન યોજવામાં આવેલ... જેમાં ચેમ્બરની વાર્ષિક કામગીરીનો અહેવાલ, ઓડિટેડ હિસાબો અને અંદાજપત્રને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્ઘારા રેલ્વેની મુંબઈ ખાતે ZRUCC ની મળેલ મિટીંગમાં ઉપસ્થિત રહી રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નો તથા સુચનો રજુ કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા CGST ઓડિટ રાજકોટ ડિપાર્ટમેન્ટના સંયુકત ઉપક્રમે ''GST અંતર્ગત ઓડિટ પ્રક્રિયા '' અંગે માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ ખાતેના જુના એરપોર્ટની જગ્યા પર કન્વેન્શન સેન્ટરની ફાળવણી કરવા માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની સફળ રજૂઆત... રાજકોટ ઉદેપુર-ઈન્દોર માટેની રોજીંદી ફલાઈટ શરૂ... રાજકોટ-દહેરાદુન માટેની રોજીંદી ફલાઈટ શરૂ કરવા રજુઆત...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા નિકાસકારોના કન્ટેઈનરોની ચકાસણી સ્થળ પર જ કરવા અને શીફટીંગની જોગવાઈ તાત્કાલીક દુર કરવા સરકારશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુકત ઉપક્રમે એમ્બેસેડર તથા પ્રધાનમંત્રીશ્રીના ખાસ સલાહકારશ્રી ડો. દિપક વ્હોરાની ઉપસ્થિતિમાં “EXPERT TALK OUR WOLRD@2025” અંગે વાર્તાલાપ યોજવામાં આવ્યો...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાની નામદાર હાઈકોર્ટમાં જીત... નિકાસકારો દ્વારા શિપીંગ બીલમાં કરાયેલ નાની એવી ભુલના કારણે રોકાયેલ IGST રીફંડની રકમ ૯% વ્યાજ સાથે ચુકવવામાં આવશે...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ફીઓ ના સંયુકત ઉપક્રમે નિકાસકારો માટે લેટર ઓફ ક્રેડીટ, મેથોડ ઓફ પેમેન્ટ તથા ઈન્કોટર્મ્સ ર૦ર૦ અંગે માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન કરવામાં આવેલ...જેમાં બહોળી સંખ્યામાં નિકાસકારો ઉપસ્થિત રહેલ..
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્ઘારા નિકાસના પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ પર Interest Equalization Scheme ની વ્યાજ સહાયની વર્તમાન મર્યાદા ૩% ને બદલે ૬% કરવા ફરીવાર કેન્દ્રીય નાણામંત્રીશ્રીમતી નિર્મલા સિતારામનજી સમક્ષ રજુઆત કરવામાં આવી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ ગાંધીનગર ખાતે Special Task Force Committee ની મળેલ મિટીંગમાં ઉપસ્થિત રહી વેપાર-ઉદ્યોગના વિવિધ પ્રશ્નોની રજુઆત કરેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા જીઆઈડીસી વસાહતોમાં પ્લોટ/શેડની પ્રથમ ફાળવણી સમયે અને આવી મિલ્કતોની તબદીલી સમયે જીઆઈડીસી ચાર્જીસની સાથે ભરવાની થતી સ્ટેમ્પ ડયુટીની વસુલાતમાં રાહત આપવા અંગે સરકારશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ તથા એસોચેમ ગુજરાત કાઉન્સીલના MSME કમિટિના ચેરમેનશ્રી પાર્થભાઈ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના ફુડ પ્રોસેસીંગ ઉદ્યોગોને વધુ મજબુત બનાવવા અંગે સેમીનારનું આયોજન કરવામાં આવેલ...
ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાના નેતૃત્વ હેઠળ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા વિવિધ એસોસીએશનના હોદેદારોએ રાજયના ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતજીની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ MSME ને લગતા વિવિધ પ્રશ્નોની ધારાદાર રજુઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા ટ્રાફિકને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ટ્રાફિક શાખાના ડેપ્યુટી પોલીસ કમિશ્નરશ્રી તથા આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરશ્રી અને તેમની ટીમ સાથે ઓપન હાઉસ યોજવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રીશ્રી પિયુષ ગોયેલજી તથા રેલ્વેમંત્રીશ્રીમતી દર્શનાબેન જરદોશજીની રાજકોટ ખાતે રૂબરૂ મુલાકાત લઈ વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળ રાજયના ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતજીની અધ્યક્ષાતામાં ઉદ્યોગોને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્ઘારા ગુજરાત રાજયમાં નવા જંત્રીના દરની અમલવારી કરવાની છેલ્લી તા.૧પ-૪-ર૦ર૩ હોય તેની સમય મર્યાદા ૬ મહિના સુધી વધારવા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી સમક્ષ રજુઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ઈન્ડો-આફ્રીકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે ''આફ્રિકામાં વેપારની રહેલ વિપુલ તકો'' અંગે સેમીનાર યોજવામાં આવેલ... જેમાં બહોળી સંખ્યામાં વેપાર-ઉદ્યોગકારો ઉપસ્થિત રહેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ઈન્ડો-આફ્રીકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે ''આફ્રિકામાં વેપારની રહેલ વિપુલ તકો'' અંગે સેમીનાર યોજવામાં આવેલ... જેમાં બહોળી સંખ્યામાં વેપાર-ઉદ્યોગકારો ઉપસ્થિત રહેલ...
EXTENSION OF DATE FOR MANDATORY ELECTRONIC FILING OF NON-PREFERENTIAL CERTIFICATE OF ORIGIN (COO) THROUGH THE COMMON DIGITAL PLATFORM TO 31ST DECEMBER 2023.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા ની સફળ રજૂઆત... નિકાસકારોને આપવામાં આવતા CoO ઓફલાઈનની મુદત તા.૩૧-૧૨-૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ....
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા 9 HABITS OF SUPER SUCCESSFUL PEOPLE વિષય પર મોટીવેશનલ સેમિનાર યોજવામાં આવેલ...જેમાં બહોળી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા અમદાવાદ જતી તમામ ટ્રેનો રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પરથી જ ફરી શરૂ કરવા રેલ્વે DRM તથા સંસદસભ્યોશ્રી સમક્ષ રજુઆત...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા કે. કે. એસોસિએટ્સ ના સંયુકત ઉપક્રમે નિકાસકારો માટે ''ગમે ત્યાં નિકાસ કરો અમે તમારૂ દેવું વસુલ કરીશું'' વિષય પર માહિતી સભર અને સફળ સેમિનાર યોજવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી MSME ડિપાર્ટમેન્ટ દ્ઘારા રાજકોટ ખાતે એરોસ્પેસ અને ડિફેન્સ સેકટરમાં વેપારની વિપુલ તકો અંગે MSME મેગા કોન્કલેવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહેલ.
રાજય સરકાર દ્ઘારા જાહેર કરાયેલ વર્ષ ર૦ર૩-ર૪ માટેના બજેટને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા રાજયના સર્વાંગી વિકાસ માની આવકારે છે...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ''યેલો ફિવર વેકસીન''નો સ્ટોક તાત્કાલીક ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર તથા રાજય સરકાર સમક્ષ રજૂઆત...
MSME ડિપાર્ટમેન્ટ દ્ઘારા રાજકોટ ખાતે એરોસ્પેસ અને ડિફેન્સ સેકટરમાં વેપારની વિપુલ તકો અંગે MSME મેગા કોન્કલેવના અયોજનની તૈયારી માટે અધિકારીઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મુલાકાતે...આ MSME મેગા કોન્કલેવનો ખાસ લાભ લેવા ઉદ્યોગકારોને અનુરોધ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-અમદાવાદ ૬ લેન હાઈવે પ્રોજેકટ તાત્કાલીક પુર્ણ કરવા કેન્દ્ર તથા રાજય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નોની વેસ્ટર્ન રેલ્વે મુંબઈના જનરલ મેનેજરશ્રી અશોક કુમાર મિશ્રા સમક્ષ રજૂઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા નિકાસના પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ પર Interest Equalization Scheme ની વ્યાજ સહાયની વર્તમાન મર્યાદા ૩% ને બદલે ૬% કરવા કેન્દ્રીય નાણામંત્રીશ્રીમતી નિર્મલા સિતારામન સમક્ષ રજુઆત કરવામાં આવી..
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાની ખાસ ઉપસ્થિતીમાં ''અમૃતકાલ બજેટ–૨૦૨૩' અંગે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ... જેમાં બહોળી સંખ્યામાં વેપાર-ઉદ્યોગકારો ઉપસ્થિત રહેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના બજેટ અંતર્ગત પાણી વેરામાં કરાયેલ ત્રણ ગણાનો વધારો તથા અન્ય તમામ ચાર્જીસ અંગે ફેર વિચારણા કરવા માનનીય મેયરશ્રી, કમિશ્નરશ્રી તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી સમક્ષ રજુઆત...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં જંત્રીનું અમલીકરણ તથા ભાવ વધારા અંગે ફેર વિચારણા કરવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજુઆત...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજયના માનનીય કેબીનેટ મંત્રીશ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતીમાં સભ્યપરીવારનું સ્નેહમિલન, સંગીત સંધ્યા, ભોજન સમારંભ તથા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત વિવિધ મંત્રીશ્રીઓની શુભેચ્છા મુલાકાત લીધેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ ખાતે વિશાળ જગ્યામાં MSME ભવન બનાવવા MSME ના જોઈન્ટ ડાયરેકટરશ્રીને રજુઆત કરવામાં આવી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પીજીવીસીએલના પેટા વિભાગો દ્વારા પાઠવવામાં આવતા અધુરા અને અપુર્ણ વીજ બીલો તથા ગુજરાત વીજ નિયંત્રકે આપેલ આદેશનો સરેઆમ ભંગ કરવા બાબત રજુઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઓખા-અયોધ્યા- ઓખા વાયા મથુરા માટે ન્યૂ સુપર ફાસ્ટ ટ્રેન શરૂ કરવા કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રીને રજુઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા RBI ના "Trade Receivables Discounting System (TReDS)" ઓનલાઈન પ્લેટફોર્મ અંગેની જાણકારી માટે સેમીનાર યોજવામાં આવ્યો...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા રાજકોટ શહેર પોલીસ–સાઈબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટના સંયુકત ઉપક્રમે સાઈબર ક્રાઈમ અંગે અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વર્ષ ૨૦૨૧–૨૨ ની વાર્ષિક સામાન્ય સભા ઓનલાઈન યોજવામાં આવી... જેમા ચેમ્બરની વાર્ષિક કામગીરીનો અહેવાલ, ઓડીટેડ હિસાબો અને અંદાજપત્ર સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ વેપાર–ઉદ્યોગના વિવિધ પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા માટે રાજયના માનનીય ઉદ્યોગમંત્રીશ્રી જગદીશભાઈ પંચાલજી ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ રજુઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઓખા—નાથદ્વારા-ઓખા ટ્રેન પ્રવર્તમાન રૂટ મુજબ ચલાવવા વેસ્ટર્ન રેલ્વે મુંબઈ–જનરલ મેનેજરશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વિવિધ ઔદ્યોગીક ઉત્પાદનો પર GST દર ૧૨% પ્રમાણે યથાવત રાખવા કેન્દ્ર તથા રાજય સરકાર સમક્ષ ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્વારા રાજકોટ–મુંબઈ માટે રોજીંદી ફલાઈટ શરૂ કરવા કેન્દ્રીય ઉડયનમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, FIEO તથા બેન્ક ઓફ બરોડાના સંયુકત ઉપક્રમે “Exporter's Meet” નું આયોજન કરવામાં આવેલ... જેમાં બહોળી સંખ્યામાં નિકાસકારો ઉપસ્થિત રહયા હતા...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ તથા અન્ય હોદેદારોએ ગુજરાત રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજી સાથે મિટિંગ યોજી વેપાર–ઉદ્યોગકારોની ફરીયાદો અંગે રજુઆત કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ તથા અન્ય હોદેદારોની ગુજરાત રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજી સાથે આવતી કાલે મિટીંગ.... વેપાર–ઉદ્યોગકારોની ફરીયાદો અંગે ચર્ચા—વિચારણા....
રેલ્વે ડીવીઝનના ઈતિહાસમાં સૌપ્રથમ વખત કલીન શીફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાની સતત ત્રીજી વખત રેલ્વેની ZRUCC ના સભ્ય તરીકે ભવ્ય બહુમતીથી ચૂંટાઈ આવતા થયેલ નિમણુંક...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા FIEO ના સંયુકત ઉપક્રમે “Enhancing Export Business in the New Financial Year and Latest Updates” અંગે સેમિનાર યોજવામાં આવેલ...
સરકારશ્રીએ શરૂ કરેલ ઓનલાઈન સર્ટિફિકેટ ઓફ ઓરીજીનના પોર્ટલમાં નિકાસકારોને પડતી મુશ્કેલી અંગે તથા મેન્યુઅલ સર્ટિફિકેટ માટે મુદત વધારવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા ડીજીએફટી ન્યુ દિલ્હી સમક્ષ રજુઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની મુંબઈ સ્થિત IMC ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં કો-ઓપ્ટ કારોબારી સભ્ય તરીકે નિમણુંક...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની સફળ રજુઆત... નિકાસકારોને MEIS સ્કીમ હેઠળ મળવાપાત્ર લાભો તથા પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ પર વ્યાજ સહાયની સમય મર્યાદા વધારવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા Enterpreneurship Development Institute of India (EDII) નાં સંયુકત ઉપક્રમે “Professionalizing Your Family Business” અંગે સેમિનાર યોજવામાં આવ્યો...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત વિવિધ મંત્રાલયોની શુભેચ્છા મુલાકાત લઈ રાજકોટ-સૌરાષ્ટ્રના વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની સફળ રજુઆત... રાજકોટ ચેમ્બરના અથાગ પ્રયત્નોથી રાજકોટ રેલ્વે સ્ટેશન પર એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા રાત્રી કર્ફયુનો સમય ઘટાડવા તથા લગ્ન પ્રસંગો કે અન્ય કર્યોમાં માણસોની મર્યાદા વધારવા બાબત રાજય સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા રાત્રી કર્ફયુ દુર કરવા તથા લગ્ન પ્રસંગો કે અન્ય કર્યોમાં તમામ પ્રતિબંધો હટાવવા બાબત રાજય સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી...
સરકારશ્રીએ શરૂ કરેલ ઓનલાઈન સર્ટિફિકેટ ઓફ ઓરીજીનના પોર્ટલમાં નિકાસકારોને પડતી મુશ્કેલીના નિવારણ માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા ડીજીએફટી ન્યુ દિલ્હી સમક્ષ રજુઆત કરવામાં આવી...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા CGST અમદાવાદ ખાતે મળેલ ગ્રીવન્સ રીડ્રેસલ કમિટીની મિટીંગમાં ઉપસ્થિત રહી વિવિધ પ્રશ્નોની રજુઆત કરેલ...
ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ન્યુદિલ્હી (FICCI)ની સંઘર્ષમય કારોબારી સમિતિની ચુટણીમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની જીત.... સમગ્ર વેપાર-ઉદ્યોગ આલમમાં હર્ષની લાગણી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા MEIS સ્કીમ અંતર્ગત ફાઈલ કરાયેલ શીપીંગ બીલમાં Y અને N બન્ને સ્ટેટસ માન્ય રાખી મળવાપાત્ર લાભોની મુદત તા.૩૧-૩-ર૦રર સુધી વધારવા ડીજીએફટી સમક્ષ રજુઆત કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી ૧૭ મો FGI એવોર્ડસ ફોર એકસીલન્સ માટે રોડ શો તથા પ્રેસ મીટનું આયોજન કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા શહેરના વિવિધ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનોના સયુંકત ઉપક્રમે પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો ઋણ સ્વીકારના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નો અને તેના યોગ્ય નિરાકરણ માટે માનનીય સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા સમક્ષ રજુઆત કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટ (ITI) ના સંયુકત ઉપક્રમે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભો અંગે સેમિનાર યોજવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્ઘારા રેલ્વેની મુંબઈ ખાતે ZRUCC મિટીંગમાં ઉપસ્થિત રહી રાજકોટ-સૌરાષ્ટ્રના રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નો તથા સુચનો રજુ કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે MSME લોન મેળા (ક્રેડીટ આઉટરીચ) પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા દિવાળીના તહેવારોમાં મોડે સુધી વેપારીઓ મુકત મને વેપાર-ધંધો કરી શકે તે માટે છુટછાટ આપવા માનનીય મુખ્યમંત્રીશ્રી તથા માનનીય ગૃહમંત્રીશ્રી સમક્ષ ભારપૂર્વક રજુઆત...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા સરકારશ્રીએ શરૂ કરેલ ઓનલાઈન સર્ટિફિકેટ ઓફ ઓરીજીનના પોર્ટલમાં નિકાસકારોને પડતી મુશ્કેલીના નિવારણ માટે ડીજીએફટી ન્યુ દિલ્હી સમક્ષા રજુઆત કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તેમજ વિવિધ ઔદ્યોગિક એસોસીએશનોના હોદેદારો તથા ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં રાજયના ઉદ્યોગમંત્રીશ્રી જગદિશભાઈ પંચાલ સાથે ઉદ્યોગોને લગતા પ્રશ્નોની રજુઆત અર્થે મિટીંગ યોજવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી રાજસ્થાન સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લી. દ્ઘારા રાજસ્થાનમાં ઉદ્યોગકારો માટે રોકાણની તકો અંગે બિઝનેશ મિટનું આયોજન કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ જીલ્લાની નિકાસ પ્રક્રિયાને વેગ આપવા તથા નિકાસનું મુખ્ય સેન્ટર બનાવવા ઓનલાઈન મિટીંગનું આયોજન કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના દ્ઘારા CGST ચીફ કમિશ્નર શ્રીમતી સીમા અરોરાની રાજકોટ ખાતે રૂબરૂ મુલાકાત લઈ વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા એરલાઈન્સ સુવિધા અંતર્ગત પડતી મુશ્કેલીઓ અને સમસ્યાના ભાગરૂપે વિવિધ પ્રશ્નોની રજુઆતોના નિરાકરણ તથા તેના એકશન ટેકન રીપોર્ટ અંગે એરપોર્ટ ડાયરેકટરશ્રી દિગંતા બોરાહની ઉપસ્થિતિમાં મિટીંગ યોજવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા નિકાસકારો માટે સરકાર દ્ઘારા જાહેર કરાયેલ RoDTEP સ્કીમની જાણકારી-માર્ગદર્શન અંગે ઓનલાઈન વેબીનાર યોજવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા ગુજરાત ચેમ્બર, રીજીઓનલ ચેમ્બર્સ તથા વિવિધ એસોસીએશનો એક મંચ પર : માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષાતામાં વિચાર-વિમર્શ કરવામાં આવેલ. ગુજરાતના ઉદ્યોગોને વિશ્વના ફલક પર લાવવા ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી કટીબધ્ધ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ શહેરમાં રાત્રી કર્ફયુનો સમય ઘટાડવા તથા રસીકરણ માટેના વધુ સેન્ટરો શરૂ કરવા સરકારશ્રી સમક્ષ કરાયેલ રજૂઆત....
રાજકોટ ચેમ્બર ઓફ કૉમેર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ શહેરમાં લાગુ કરાયેલ રાત્રી કર્ફયુ ને હટાવવા બાબતે માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજુઆત કરવામાં આવેલ.
રાજકોટ ચેમ્બર ઓફ કૉમેર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ તથા ૨૦૧૭-૧૮ ના એસેસમેન્ટ ની આકારણી માટે યોગ્ય નિર્ણય લેવા અંગે માનનીય નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સમક્ષ કરાયેલ રજુઆત...
રાજકોટ એરપોર્ટ સલાહકાર સમિતિની યોજાયેલ મિટિંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કૉમેર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવ ઉપસ્થિત રહી એરલાઈન્સ ને લગતા પ્રશ્નો ની રજુઆત કરેલ.
રાજકોટ ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ની રજુઆત અન્વયે ગોંડલ રોડ ચોકડી, ક્રિષ્ના પાર્ક પાસેના ઓવરબ્રિજના કામનું ફરીથી રિટેન્ડરિંગ જાહેર કરવામાં આવ્યું..
રાજકોટ ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ના હોદેદારો દ્વારા બેંક ઓફ બરોડા ના આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રીની મુલાકાત લઇ નિકાસકારોને MEIS સ્કીમ હેઠળના મળવાપાત્ર લાભ બાબતે રજુઆત કરવામાં આવેલ...
રાજકોટ ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નિકાસકારો માટે યુ. કે. તથા યુરોપ ના અન્ય દેશો સાથે નિકાસ વેપારની ઉજ્જવળ તકો અંગે ઓન લાઈન વેબિનાર યોજવામાં આવેલ.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક એકમો માટે વિવિધ યોજનાઓ માટે મંજુર થયેલ સહાયોની ગ્રાન્ટ સમયસર તેમના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને રજુઆત..
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પેટ્રોલ, ડીઝલ તથા ઓઇલ ના સતત અને તીવ્ર ગતિએ વધી રહેલા ભાવના તાત્કાલિક નિરાકરણ અંગે કેન્દ્રીય પેટ્રોલિમ મંત્રી, નાણાંમંત્રી તથા PMO ઓફિસે ભારપૂર્વક કરવામાં આવેલ રજુઆત....
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ના સભ્ય પરિવારના યોજાયેલ સ્નેહમિલન સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી રાજકોટમાં કન્વેન્શન સેન્ટર માટે જમીન ફાળવવાની ચેમ્બરની માંગણીનો સ્વીકાર કર્યો...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ દ્વારા વેસ્ટર્ન રેલ્વે ના જનરલ મેનેજેર શ્રી આલોક કંસલ રાજકોટ આવતા તેઓની મુલાકાત લઇ રાજકોટ ડિવિઝનના રેલ્વે ને લગતા વિવિધ પ્રશ્નો તેમજ સૂચનો રજુ કરવામાં આવેલ.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા MSMEસેક્ટર માટે વિશાળ રાહત પેકેઝ જાહેર કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ સૂચનો રજુ કરવામાં આવેલ.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો વિરોધ સરકાર દ્વારા ઓનલાઈન રિટેઇલરો આવશ્યક ચીજવસ્તુઓના વેચાણની મંજૂરી ન આપવા ચેમ્બર દ્વારા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર ને ભારપૂર્વક રજુઆત...
સરકારશ્રી દ્વારા નિકાસકારોને વ્યાજ સંતુલન યોજના હેઠળ પાઠવવામાં આવતી નાણાકીય સવલત બંધ કરાતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ના ઉપપ્રમુખશ્રી પાર્થ ગણાત્રા દ્વારા વાણિજ્ય મંત્રાલયને કરવામાં આવેલ જોરદાર રજુઆત...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા રેજીઓનલ ચેમ્બરો દ્વારા COVID-19 સંક્રમિત વિસ્તાર સિવાયના વેપાર ઉદ્યોગકારોને છૂટછાટ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત....
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજી GIDC ના એક્સપોર્ટર એકમોના તૈયાર પડેલ માલ ટ્રાન્સપોર્ટેશન થી પોર્ટ સુધી પહોંચાડવા માનનીય ઇન્ડસ્ટ્રી કમિશનરશ્રી રાહુલ ગુપ્તા સાહેબ તથા કલેકટરશ્રી રેમ્યા મોહન મેડમ ને કરાયેલ રજુઆત ને સફળતા....
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને રાજકોટ ખાતે ઔદ્યોગિક, વાણિજ્યક, રોકાણલક્ષી મુદ્દાસર રજુઆત.....
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ અન્ય એસોસિએશનો દ્વારા નાના ઉદ્યોગકારો ને સરળતાથી પરવાનગી આપવા માટે વ્યવસ્થાના ભાગ રૂપે સૌએ સાથ અને સહકાર આપવા રાજકોટ ચેમ્બર ના પ્રમુખ શ્રી વી પી વૈષ્ણવ ની નમ્ર અપીલ...
રાજકોટના તમામ વેપાર ઉદ્યોગ શરુ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વી પી વૈષ્ણવ ની માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે વિડિઓ કોન્ફરન્સ દ્વારા અપીલ...
રાજકોટ ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ની માંગણીનો સ્વીકાર.... રાજકોટના મુસાફરો માટે તા.૨૮-૫-૨૦૨૦ થી સ્પાઇસ જેટ ની હવાઈ સેવા રાજકોટ થી શરુ કરવામાં આવશે...
રાજકોટ ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને લોકડાઉંન-૪ ના અંતે રાજકોટમાં ઉદ્યોગ - દુકાનો તથા ઓફિસો વગેરે માટે સમય મર્યાદા વધારવા બાબત કરાયેલ રજુઆત...